આઇનોક્સ ગ્રુપ (INOX Group) નો ભાગ એવી આઇનોક્સ ઇન્ડિયા લિમિટેડ (INOXCVA), ક્રાયોજેનિક ઇક્વિપમેન્ટ અને સિસ્ટમ્સ (Cryogenic Equipment & Systems) ના વિશ્વના અગ્રણી ઉત્પાદકોમાંથી એક છે.
વોક-ઇન ઇન્ટરવ્યુ (Walk-in Interview)
તારીખ: ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ (રવિવાર)
સમય: સવારે ૧૦.૦૦ થી સાંજે ૪.૦૦ કલાક સુધી
| પોસ્ટનું નામ | વેલ્ડર (Welder) |
| લાયકાત | આઇ.ટી.આઇ (ITI) – વેલ્ડર |
| અનુભવ | સંબંધિત ઉદ્યોગ / હેવી એન્જિનિયરિંગ અથવા ફેબ્રિકેશન ઇન્ડસ્ટ્રીઝમાં ૩ થી ૭ વર્ષનો અનુભવ |
| પ્રાથમિકતા | મેન્યુઅલ – GTAW ના પ્રેક્ટિકલ અનુભવ ધરાવનારને પ્રાથમિકતા આપવામાં આવશે. |
| નોકરીનું સ્થળ | ધોલેરા, જિલ્લો: અમદાવાદ, ગુજરાત |
| પગાર ધોરણ | ઉદ્યોગ પ્રમાણે શ્રેષ્ઠ / આકર્ષક પગાર |
| અન્ય સુવિધાઓ | પરિવહન (ટ્રાન્સપોર્ટ), રહેઠાણ અને ભોજન (કેન્ટીન) ની સુવિધા કંપની દ્વારા આપવામાં આવશે. |
મહત્વપૂર્ણ સૂચનાઓ:
- રસ ધરાવતા ઉમેદવારોએ નોકરી અને અનુભવ અંગેના પુરાવા (આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ચેક / પાસબુક) ફોટો કોપી સાથે તેમજ પગારના નક્કર પુરાવા સાથે રૂબરૂ હાજર રહેવું.
- સિલેક્ટેડ ઉમેદવારોને આકર્ષક પગાર સાથે રહેવાની, ટ્રાન્સપોર્ટ અને કેન્ટીનની સગવડ આપવામાં આવશે.
ઇન્ટરવ્યુનું સ્થળ:
હોટેલ એચ, આણંદ - વિધાનગર રોડ, વિવેકાનંદ વાડી, આણંદ, ગુજરાત - 388120
બાયોડેટા મોકલવા માટેનું ઈમેઇલ: jobs.in@inoxcva.com
સંપર્ક નંબર: 0265-6160100
ઓફિશિયલ વેબસાઇટ: www.inoxcva.com

0 Comments