શીતલ એજ્યુકેશન ટ્રસ્ટ ચંદપુર સંચાલિત
બ્રાઇટ વિદ્યાસંકુલ - ઓપન ઇન્ટરવ્યૂ (Staff Recruitment)
નમસ્કાર મિત્રો, બ્રાઇટ વિદ્યાસંકુલ દ્વારા શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ માટે ઓપન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે જણાવેલ વિગતો મુજબ નિયત સમયે અને તારીખે ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકે છે.
જાહેરાત ૧: શાળાના શૈક્ષણિક સ્ટાફ માટે ઓપન ઇન્ટરવ્યૂ
બ્રાઇટ પ્રાથમિક / માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળા
| ક્રમ | જગ્યાનું નામ | જગ્યા | લાયકાત | વિષય | વિભાગ |
|---|---|---|---|---|---|
| ૧ | શિક્ષણ સહાયક | ૪ | M.Sc./M.A., B.Ed | જીવવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન, અંગ્રેજી | ઉચ્ચતર વિભાગ |
| ૨ | શિક્ષણ સહાયક | ૧ | B.Sc., B.Ed | ગણિત / વિજ્ઞાન + પ્રયોગશાળા સંચાલન | માધ્યમિક વિભાગ |
| ૩ | શિક્ષણ સહાયક | ૪ | B.A./M.A., B.Ed | અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, સંસ્કૃત | માધ્યમિક વિભાગ |
| ૪ | વિદ્યાસહાયક | ૧ | B.Sc., B.Ed | ગણિત / વિજ્ઞાન | પ્રાથમિક વિભાગ |
| ૫ | વિદ્યાસહાયક | ૪ | B.A./M.A., B.Ed | અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, સંસ્કૃત + પુસ્તકાલય સંચાલન | પ્રાથમિક વિભાગ |
| ૬ | વિદ્યાસહાયક | ૨ | PTC / ધો. ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) | તમામ વિષય | પ્રાથમિક વિભાગ |
| ૭ | કમ્પ્યુટર સહાયક | ૧ | BCA | કમ્પ્યુટર | તમામ વિભાગ (પ્રા./માધ્ય./ઉચ્ચ.) |
- શાળા સ્ટાફ ઇન્ટરવ્યૂ સમય: તા. ૩૧-૦૫-૨૦૨૬ (રવિવાર) સવારે ૧૦:૦૦ કલાકે
- લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રો (Original Certificates), આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ તથા ર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે સ્વખર્ચે હાજર રહેવું. (ઝેરોક્ષનો એક સેટ સાથે લાવવો.)
- નોંધ: TAT અને TET પાસ તેમજ અનુભવી ઉમેદવારોને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે.
જાહેરાત ૨: હોસ્ટેલના બિન-શૈક્ષણિક સ્ટાફ માટે ઓપન ઇન્ટરવ્યૂ
બ્રાઇટ હોસ્ટેલ (Boys & Girls)
| ક્રમ | જગ્યાનું નામ | જગ્યા | લાયકાત | મુખ્ય કાર્ય / જવાબદારી |
|---|---|---|---|---|
| ૧ | રેક્ટર (પુરુષ) | ૧ | સ્નાતક (Graduate) | બોયઝ હોસ્ટેલનું સંપૂર્ણ સંચાલન અને દેખરેખ. |
| ૨ | રેક્ટર (સ્ત્રી) | ૧ | સ્નાતક (Graduate) | ગર્લ્સ હોસ્ટેલનું સંપૂર્ણ સંચાલન અને દેખરેખ. |
| ૩ | સિક્યુરિટી | ૨ | અનુભવી | સમગ્ર સ્કૂલ અને હોસ્ટેલ કેમ્પસની સુરક્ષા અને ચોકીદારી. |
| ૪ | પટાવાળા (પુરુષ) | ૩ | ૧૦/૧૨ પાસ | શાળા અને હોસ્ટેલમાં છૂટક ઓફિસ કામકાજ અને સાફ-સફાઈ. |
| ૫ | આયા (સ્ત્રી) | ૨ | ૧૦ પાસ | બહેનોની હોસ્ટેલ તથા પ્રાથમિક શાળામાં છૂટક કામ અને સફાઈ. |
| ૬ | સફાઈ કામદાર | ૨ | ૧૦ પાસ | સમગ્ર સંકુલ (શાળા અને હોસ્ટેલ) માં સફાઈની કામગીરી. |
- હોસ્ટેલ સ્ટાફ ઇન્ટરવ્યૂ સમય: તા. ૩૧-૦૫-૨૦૨૬ (રવિવાર) બપોરે ૧૨:૦૦ કલાકે
- ઉમેદવારોએ જરૂરી અસલ દસ્તાવેજો, ઝેરોક્ષ સેટ અને ફોટો સાથે નિયત સમયે સંકુલ પર હાજર રહેવું.
- નોંધ: અનુભવીને અગ્રિમતા. પસંદગી પામેલ સ્ટાફ માટે રહેવા તથા જમવાની મફત સુવિધા સંસ્થા તરફથી મળશે.
સંપર્ક માહિતી
દીપકભાઈ પટેલ : ૯૪૨૮૫ ૪૭૨૯૩ | કેયુરભાઈ : ૯૬૨૪૮ ૮૯૧૧૧ | મયુરભાઈ : ૮૭૫૮૮ ૦૦૩૪૫
સ્થળ: બ્રાઇટ વિદ્યાસંકુલ, મુ. નવાકાળવા, વરધરી રોડ, તા. લુણાવાડા, જિ. મહીસાગર - ૩૮૯૨૩૦
Email: brightsankul2002@gmail.com

0 Comments